Search Suggest

11 હજાર રૂપિયા જીતવાની શાનદાર તક, એક સેલ્ફી લઇને mygov.in પર અપલોડ કરો | Meri Policy mere Haath : Photography Competition


Participate in Meri Policy mere Haath : Photography Competition


Meri Policy mere Haath : Photography Competition /: mygov.in પર મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી કોમ્પિટીશન હેઠળ ખેડૂતોની પાસે 11 હજાર રૂપિયા જીતવાની શાનદાર તક છે. જેના માટે ખેડૂત અથવા નાગરિકે પ્રધાનમંત્રી ફસલ વીમાના લાભાર્થીઓની સાથે સેલ્ફી લઇને mygov.in પર જઇને અપલોડ કરવુ પડશે.
  • ખેડૂતોને 11 હજાર રૂપિયા જીતવાની શાનદાર તક
  • એક સેલ્ફી લઇને mygov.in પર અપલોડ કરો
  • આ રકમ મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી હેઠળ મળશે.

Photography Competition મેરી પૉલિસી મેરે હાથ સ્પર્ધામા ભાગ લેવા શું કરવું પડશે ?


આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શું કરવુ પડશે?

ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે જાગૃત કરવા માટે આ પ્રકારની પહેલ કરાઈ રહી છે. ખેડૂત PMFBY લાભાર્થીઓની સાથે સીએસસી કેન્દ્રો, કૃષિ કેન્દ્રો, કૃષિ કાર્યાલય અને ખેતરને બેકગ્રાઉન્ડમાં રાખીને આ ફોટો ખેંચીને mygov.in પર જઇને અપલોડ કરી શકે છે. આ ઉપરાંત સામાન્ય નાગરિક આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. જેના માટે 18 નવેમ્બર રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ છે.

"किसी भी देश की असली ताकत उसके किसान और जवान होते हैं" - Lal Bahadur Shastri, Former PM of India.

Take photos and show how the 'Meri Policy, Mere Haath' initiative has helped farmers - and stand a chance to win up to ₹11,000!

Visit: https://t.co/sPFAsJvLTb@AgriGoI pic.twitter.com/9owlJKKwRI— MyGovIndia (@mygovindia) November 11, 2022

meri Policy mere Haath સ્પર્ધા ના નિયમો


✓ આ સ્પર્ધાની ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી રાખેલ નથી.

✓ તમે સરકારની ઓફીસીયલ વેબસાઇટ MyGov પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરીને સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

✓ સ્પર્ધકોને માત્ર પોતાના જિલ્લા-બ્લોક-રાજ્યમાંથી પીએમએફબીવાઈ લાભાર્થીઓની સાથે એક સેલ્ફી જમા કરાવવાની છે.

✓ સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલી દૂરની સેલ્ફીનો સ્વીકાર કરવામાં આવશે.

✓ માત્ર રંગીન જિયો-ટેગની કરવામાં આવેલ સેલ્ફી ફોટોનો સ્વીકાર કરવામાં આવશે.

✓ જિયો-ટેગની કરવામાં આવેલી ફોટો-સેલ્ફી ઑનલાઈન અપલોડ કરવાની છે.

✓ ઓરિજનલ ઈમેજની સાઇઝ ઓછામાં ઓછી 2MB હોવી જોઈએ.

✓ દરેક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવેલા વિજેતાઓને ઈમેલ, એસએમએસ અને કૉલના માધ્યમથી જાણ કરવામાં આવશે કે તેઓ પોતાની મૂળ ફોટો-ઈમેજ સબમિટ કરે.

✓ સબમિટ કરવામાં આવેલા ચિત્ર માત્ર JPG, .PNG અથવા .PDF ફોર્મેટમાં હોવુ જોઇએ.

✓ પ્રસ્તુત કરવામાં આવેલી ઈમેજ ઓરીજનલ હોવી જોઈએ. ફોટોશોપમાં કરવામાં આવેલી સંપાદિત ઈમેજ માન્ય નથી.

✓ આ તસ્વીરો પહેલા કોઈ પણ પ્રિન્ટ અથવા ડિજિટલ મીડિયામાં પ્રકાશિત થયેલી ના હોવી જોઈએ.

✓ ઈમેજમા કોઈ ઉત્તેજક, આપત્તિજનક અથવા અયોગ્ય સામગ્રી ન હોવી જોઈએ.

✓ વિજેતાઓની પસંદગી MoA&FW દ્વારા સોંપવામાં આવેલા સમિતિ પેનલ દ્વારા કરવામાં આવશે અને તેના નિર્ણયને આખરી માનવામાં આવશે.

Photography Competition મેરી પૉલિસી મેરે હાથ અગત્યની લીંક


Photography Competition


Photography Competition Mary Policy What do I have to do to participate in the Mary Hand competition?

What does it take to participate in this competition?

Such initiatives are being taken to make farmers aware of the Pradhan Mantri Crop Insurance Scheme.

A farmer can upload this photo with PMFBY beneficiaries along with CSC Centres, Agricultural Centres, Agriculture Office and farm in the background by going to mygov.in.

Apart from this common citizen can participate in this competition.

For which November 18 is the last date of registration.

meri Policy mere Haath Contest Rules

There is no entry fee to participate in this competition.

You can participate in the competition by registering on the MyGov platform, the official website of the government.

Contestants have to submit only one selfie with PMFBY beneficiaries from their District-Block-State.

A clearly shown distance selfie will be accepted.

Only colored geo-tagged selfie photos will be accepted.

Geo-tagged photo-selfies are to be uploaded online.

The size of the original image should be at least 2MB.

Shortlisted winners from each state or union territory will be notified through email, SMS and call to submit their original photo-image.

Submitted image should be in JPG, .PNG or .PDF format only.

The image presented must be original.

Edited images done in Photoshop are not accepted.

These images must not have been previously published in any print or digital media.

Images should not contain any provocative, offensive or inappropriate content.

Winners will be selected by a committee panel appointed by MoA&FW and its decision will be final.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser