પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો
ચિત્ર પરીક્ષા ઉપયોગી વિષય અનુરૂપ લિસ્ટ.. ઉપયોગી જણાય તો share જરૂર કરજો..
પ્રાથમિક / માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022
★ પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા:- ૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
★ માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.
જાણો સંપૂર્ણ માહિતી : નોટિફિકેશન, ફી,ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાના પ્રમાણપત્રો વિતરણ બાબતે શિક્ષણ વિભાગનો લેટર . ઉપરોકત વિષય અનુસંધાનમાં જણાવવાનું કે રાજ્ય પરીક્ષા દ્વાર પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના માર્શીટ / પ્રમાણપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના તાબાના તમામ બી.આર.સી કો ઓર્ડીનેટરશ્રીને જે તે બ્લોકના શાળા પ્રમાણે પેકિંગ કરી અત્રેથી રજી .પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવે છે.
આપની કક્ષાએથી આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ યોગ્ય રીતે કરી બોકસ માં મૂકેલ ચલણ કોપી અત્રેની કચેરી એ જમા કરાવવાની રહેશે . આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ ની પહોંચની નકલ આપ નીચે જણાવેલ E ' Mail એડ્રેશ દ્વારા પણ મોકલી શકો છે .
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો
પ્રાથમિક શાળાઓમાં બાળકોને ચિત્ર દોરવા માટે ઘણા બધા માર્ગદર્શનની જરૂર પડતી હોય છે પણ શિક્ષક શિક્ષણ કાર્યની સાથે સાથે ચિત્રમાં જોવે તેવું માર્ગદર્શન આપી શકતા નથી કેમકે પ્રાથમિક શાળામાં અલગથી ચિત્ર શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી માટે વિશે શિક્ષકે જ ચિત્ર લેવાનું થતું હોય છે અને જો ચિત્રની કળા વ્યવસ્થિત રીતે જો ના સમજાવવામાં આવે અથવા તો જરૂર પૂરતું માર્ગદર્શન ના મળી શકે જો ચિત્ર વ્યવસ્થિત દોરી શકાતું નથી માટે તમામ મિત્રોએ આ ચિત્ર જવું જોઈએ અને સમજવું જોઈએ અને આવા ઉપયોગી વિડીયો વર્ગમાં બતાવવા જોઈએ તો પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ચિત્ર માટેના જુદા જુદા અને ઉપયોગી વિડીયો જોવા માટે ખાસ અહીં મૂકવામાં આવેલ છે.
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા માટે ચિત્રોના નમૂના