પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers | Pragna Material PDF Download
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો 👈
પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી
( 1 ) ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરુઆત કયારે કરવામાં આવી ? : જુન -૨૦૧૦
( ૨ ) ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે - ધોરણ -૧/૨
( 3 ) પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે ? ૪ જૂથ
( ૪ ) જૂથ .૧ નું નામ અને રંગ કયો છે ? નામ . શિક્ષક સમર્થીત રંગ ગુલાબી
( ૫ ) જૂથ -૨ નું નામ અને રંગ કયો છે ? નામ- સહપાઠી જૂથ રેગ- લીલો
( ૬ ) જૂથ .૩ નું નામ અને રંગ કયો છે ? નામ- સ્વઅધ્યયન કાર્ય જૂથ રંગ- કથ્થાઈ
( ૭ ) જૂથ -૪ નું નામ અને રંગ કયો છે ? નામ- મૂલ્યાંકન જૂથ રંગ : વાદળી ( આસમાની )
( ૮ ) સહપાઠી જૂથની નિશાની કઈ છે ? -લીલા રંગનું જૂથ
( ૯ ) સચિત્ર બાળપોથી ક્યા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય છે ? ધોરણ - ર ગુજરાતી
( ૧૦ ) અર્લીરીડર ક્યા જૂથનું કાર્ડ છે ? - જૂથ -૩
( ૧૧ ) શિક્ષક સમર્થીત જૂથમાં સમાવિષ્ટ વિષયવસ્તુ શું હોય છે ? એ કલ્પના સ્પષ્ટીકરણ
( ૧૨ ) સમૂહકાર્ય -૧ મા કઈ - કઈ પ્રવૃતિઓ કરાવી શકાય છે ? અભિનય ગીત , વાર્તા , નાટ્ય કરણ
( ૧૩ ) પ્રતા અભિગમ કુલ કેટલા ભાગમાં વહેચવામાં આવ્યો છે ? ૪ ભાગમાં 1. સમૂહકાર્ચ ૧ ૨ , વ્યક્તિગત શિક્ષણ 3 , સમૂહકાર્ય .૨ ૪. રમે તેની રમત
( ૧૪ ) રમે તેની રમત રમાડવાનો પ્રમુખ હેતુ શું છે ? એકાગ્રતા , સમૂહ ભાવના , ખેલદિલી
( ૧૫ ) શિક્ષક આવૃતિમાં શું - શું દર્શાવવામાં આવ્યું છે ? અધ્યયન નિષ્પતિઓ , શાળા તત્પરતા , સમૂહકાર્ય . V ર , કમ વાર અભ્યાસક્રમની સમજ અને રમે તની રમત વિશે .
( ૧૬ ) લેડરમાં કેટલા પ્રકારના સંકેત છે ? - ૨ ( બે ) ૧ ગોળ ૨ ત્રિકોણ
( ૧૭ ) સર્જનાત્મક પ્રવૃતિઓ કયારે કરવામાં આવે છે ? સમૂહ કાર્ય -૨
( ૧૮ ) સમૂહ કાર્ય . કેટલો સમય કરાવવામાં આવે છે ? ૩૦ મિનિટ
( ૧૯ ) ગુજરાતી વિષયમાં સમૂહકાર્ય . કેટલૌ સમય કરાવવામાં આવે છે ? ૪ પ મિનિટ
( ૨૦ ) પ્રતાગીતનું લેખન કોણે કર્યું ? પ્રકાશ પરમાર
( ર ૧ ) પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષ કયું સાહિત્ય આપવામાં આવે છે સ્વ અધ્યયન પોથી , પ્રગતિ રજીસ્ટર
( ૨૨ ) યુનિટ દીઠ ગણિતમાં કેટલા અંકકાર્ડની કીટ આપવામા આવે છે ? ર ( બે )
( ૨૩ ) પ્રજ્ઞામા દેનિક નોધપોથી નિભાવવામાં આવે છે ? હા
( ર૪ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? DJ
( ૨૫ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ મા પરિણામ પત્રકનો કોડ કયો છે ? 4
( ર ૬ ) મૂલ્યાંકન સંદર્ભ ધોરણ -૧ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? 4
( ૨૭ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૧ માં પરિણામ પત્રકનો કોડ કયો છે ? D %
( ૨૮ ) પ્રજ્ઞા અભિગમમા બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃતિઓનો સંગ્રહ ક્યા કરે છે ? -પ્રોફોલિયોમાં
( ૨૯ ) શાળા તત્પરતા કાર્યક્રમ ક્યા ધોરણના બાળકો માટે છે ? ધોરણ -૧
( 30 ) પ્રજ્ઞા વર્ગકાર્ય દરમ્યાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં જોવા મળે છે ? જૂથ -૩ / ૪
( ૩૧ ) પ્રજ્ઞામાં યુનિટ દીઠ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ? ૯૦૦ રૂપિયા
( ૩ ર ) જે યુનિટમા વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષયાધોરણ વહેચણી આયોજન કેવું હોય છે ? . ધો -૧ / ર ગુજરતી , ધો - જર ગણિત
( ૩૩ ) બાળકની ઘરે ક્યારે સ્વ અધ્યયન પોથી આપવામા આવે છે ? શનિ રવિ
( ૩૪ ) પ્રજ્ઞા અભિગમમાં દર ૩ ( ત્રણ ) માસે લેવાતી કસોટી કઈ છે ? સામાયિક કસોટી
( ૩૫ ) શબ્દચિત્ર અને વર્ણન શામાં આપવામાં આવ્યું છે ? . સચિત્ર બાળપોથીમાં
( ૩૬ ) રમે તેની રમત કુલ કેટલો સમય રમાડવામાં આવે છે ? છેલ્લી 30 મિનિટ
( ૩૭ ) પ્રજ્ઞા કાર્યક્રમ શું છે ? અભિગમ
( ૩૮ ) જૂથ ૪ ના બાળકો કોની મદદથી કાર્ય કરે છે ? -સ્વર્ય
( ૩૯ ) જો બાળકે અન્ય બાળકોની મદદથી પ્રવૃતિ કરવાની થાય તો તે કયા જૂથમાં બેસશે ? જૂથ .૨
( ૪૦ ) ગુજરાતી ધો -૧ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૨
( ૪૧ ) ગુજરાતી ધો -૨ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૦
( ૪૨ ) ગણિત ધો -૧ માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૫
( ૪૩ ) ગણિત ધો - ર માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૯
( ૪૪ ) ગુજરાતી ધો -૧ માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? - ૧૦
( ૪૫ ) ગુજરાતી ધો -૨ મા દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? - ૧૦
( ૪૬ ) ગુજરાતી વિષયમાં ધોરમા પર્યાવરણની કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? - ૮
( ૪૭ ) અર્લીરીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે ? -કથ્થાઈ
( ૪૮ ) ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પતિઓનો કોડ કયો છે ? GJ
( ૪૯ ) પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતિઓ ક્યારે કરાવવામાં આવે છે ? સોમ મંગળ
( ૫૦ ) ગણિત શિક્ષકઆવૃતિમાં -રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૭
( ૫૧ ) ગુજરાતી શિક્ષકઆવૃતિમા “ રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૫
( ૫૨ ) બન્ને શિક્ષક આવૃતિમા “ રમે તેની રમતની કુલ કેટલી રમતો આપવામાં આવી છે ? પર
( ૫૩ ) ગુજરાતી શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૬૩
( ૫૪ ) ગણિત શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૫૪
( ૫૫ ) ગુજરાતી વિષય મા ચિત્રવાતની કુલ કેટલી પુસ્તીકાઓ આપવામા આવે છે ? - ૮
( ૫૬ ) ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે ? .૧૯
( ૫૭ ) ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય .૨ નો મુખ્ય હેતુ શું છે ? વાંચન કૌશલ્યનો વિકાસ
( ૫૮ ) પ્રજ્ઞા અભિગમમા સર્કલ ટાઈમની પ્રવૃતિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ ? .કાયમી જૂથ
( ૫૯ ) શિક્ષક આવૃતિમાં ચોક્કસ દિવસો પ્રમાણે શાનું શાનું આયોજન આપેલ છે ? - સમૂહકાર્ય . ૧/૨ , પ્રત્યેક એકમ
( ૬૦ ) સર્કલ ટાઈમની પ્રવૃતિઓ કયા વિભાગમા કરાવી શકાય ? - સમૂહકાર્ય- ૧/૨
( ૬૧ ) ગુજરાતી સ્વઅધ્યયનપોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો ? - સમૂહકાર્ય -૨
( ૬૨ ) ધો -૧ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧ થી ૧૪ કુલ -૧૪
( ૬૩ ) ધો -૨ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧૫ થી ૨૯ કુલ -૧૫
( ૬૪ ) ધો -૧ ગુજરાતી માં કુલ કેટલા એકમ આવેલા છે ? - ૧ થી ૮ કુલ -૮
( ૬૫ ) ધો -૨ ગુજરાતી માં કુલ કેટલા એકમે આવેલા છે ? - ૯ થી ૧૯ કુલ -૧૧
( ૬૬ ) ગુજરાતી વિષયનો કલર કયો છે ? પીળો
( ૬૭ ) ગણિત વિષયનો કલર કયો છે ? વાદળી
( ૬૮ ) વિધાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાશી શામાં નોધ કરે છે ? પ્રગતિ રજિસ્ટર
( ૬૯ ) યુનિટ દીઠ કેટલા લેડર આપવામાં આવે છે ? ર ( બે ) .
( ૭૦ ) યુનિટ દીઠ કેટલા જૂથચાર્ટ આપવામાં આવે છે ? કુલ -૮ ૪ ગુજરતી ૪ ગણિત