Search Suggest

Friendship Day Shayari in Gujarati

Friendship Day Shayari in Gujarati Image

 *મિત્રોની બાબતમાં હું ખૂબ નસીબદાર રહ્યો છું.*

     જીવનનાં હર તબક્કે મારામાં રહેલી અનેક ખામીઓ છતાં,  મને પ્રેમથી સ્વીકારનારા આપ જેવા કૃષ્ણ સમાન મિત્રો મળતા રહ્યા છે. તેને હું મારું સદભાગ્ય ગણું છું.
    મારા જીવન ઘડતરમાં ફાળો આપનાર દરેક
*મિત્રોને મૈત્રી દિનની શુભેચ્છાઓ..*

🥳 _*Happy Friendship Day*_ 🥳
👍 ઇશ્વર આપણી મિત્રતાની FD તરોતાજા, સમૃદ્ધ,સ્નેહસભર અને હષઁપૂણઁ રાખે એવી પ્રાર્થના પણ કરું છું અને વંદન કરું છું. 🌺💐

હું શોધું છું એને જેણે સદાય મિત્રતાને એક દિવસની ઊજવણી પર સિમિત કરી દીધી.
હાલ તું આમ અમ પૂછે છે કાં
તુ હસતો રહે દિલની છે દુઆ.
ચાલ કરાવું એક સફર તને ,
દિલને એક રાહ મળી છે જ્યાં,
યાદોનો ખજાનો સર્જાય છે ત્યાં!
સંબંધો એક મિશાલ બને છે જૈયાં.
માણસની માત્ર એક જ જાત છે ઐયાં,
અકારણ ને અનાયસ ભળે છે હૈયાં.
હૃદયથી જોડાયેલ મિત્રોએટલે હરહંમેશ હર્ષાચ્છાદિત હામ અને હૂંફ.
ભાવ
શુભ દિન!🙂🌹🙏🏻

🌿
*મિત્રતા દિવસની શુભકામનાઓ*

*તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,*
*કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.*
*જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ,*
*ઓ હ્રદય..!*
*મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.*

દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર... 💐💐Good morning...

*મિત્રતાની સુંદર વ્યાખ્યા...*
_તમે તમારાથી જ્યારે ખોવાઈ જાઓ, ત્યારે તમને શોધવામાં  તમારી જે મદદ કરે એ મિત્ર..._

*Happy Friendship Day...🤝🤝🤝*

Friendship Day Shayari in Gujarati