Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

શાળાનો ડેડસ્ટોક રદ કરવાની કાર્યવાહી અને પત્રકો | School Deadestock Patrako

·

શાળાનો ડેડસ્ટોક રદ કરવાની કાર્યવાહી અને પત્રકો


 નમસ્કાર મિત્રો... 🙏
   શાળા ના ડેડ સ્ટોક રદ કરવામાટેની કાર્યવાહી અને પત્રકોની સમજ અહીં આપવામાં આવેલ છે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

• શાળા માં ના વર્ષો જૂના કોઈ પણ સાધનો / વસ્તુઓ / અન્ય સામગ્રી જો શાળા ના ડેડ સ્ટોક માથી રદ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને શાળા ના મંડળ તથા શાળા ના આચાર્ય દ્વારા તે કરી શકાય છે. 

•  આ માટે જ્યારે જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા કોઈ પ્રતિનિધિ શાળામાં આવે ત્યારે તેમની સાથે ચર્ચા કરી જે સાધનો કે વસ્તુઓ શાળા દ્વારા ગ્રાન્ટ માથી ખરીદી કરવામાં આવેલી હોય અને તે વાપરવા યુક્ત રહી નાહોય તેવી વસ્તુઓને બતાવી તથા તેના ફોટા પાડી નિયત પત્રકોમાં નોધ કરી શાળાના મંડળની મંજૂરી મેળવી દરખાસ્ત કરી શકાય છે.

• આ દરખાસ્ત માટેના પત્રકો નીચની લિન્ક ક્લિક કરીને તમે દરખાસ્ત તૈયાર કરી શકો છો અને ડીઇઓ ઓફિસ માં મોકલી શકો છો.

• ખાસ નીચે ના પત્રકોમાં તમારી રીતે સુધારા કરી દરખાસ્ત બનાવવી 


( 1 ) મંડળ નો ઠરાવ :- અહી ક્લિક કરો

✓ સેમ્પલ ડેટા માટે : અહી ક્લિક કરો

( 2 ) જાહેર હરાજી માટેની નોટિસ માટે : અહી ક્લિક કરો

( 3 ) ડેડ સ્ટોકનું રોજ કામ :- અહી ક્લિક કરો

( 4) ડેડસ્ટોક રજીસ્ટર :- ડેડ સ્ટોક રજીસ્ટર ( એક્સેલ ફાઇલ) માટે અહી ક્લિક કરો

સાધનો કમીકરવા  માટેની  એક્સેલ સીટનું સેમ્પલ ડેટા માટે : અહી ક્લિક કરો

( 4) શાળાનો લેટરપેડ :- અહીં ક્લિક કરો

( 5 ) કોટેશનનો નમૂનો :-  અહીં ક્લિક કરો