Navodaya Entrance Exam Hall Ticket 2026
નવોદય ધો. 6 પ્રવેશ પરીક્ષા માટે હોલ ટીકીટ જાહેર, આ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરો હોલ ટીકીટ
![]() |
| jnv Navoday Admit Card 2024 |
Navodaya Hall Ticket: JNV Class 6 Admit Card
નવોદય હોલ ટીકીટ: નવોદય વિદ્યાલય દરેક જિલ્લામા આવેલ હોય છે. નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. જૂન 2025 થી ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 13 ડિસેમ્બર 2025 શનીવાર ના રોજ લેવામા આવનાર છે. આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ઓનલાઇન મૂકવામા આવેલ છે.
Navodaya Hall Ticket 2026
પરીક્ષાનુ નામ : જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૬
પરીક્ષા આયોજન : નવોદય વિદ્યાલય સમિતિ
પ્રવેશ ધોરણ : ધોરણ ૬
પરીક્ષા તારીખ : ૧૩ ડિસેમ્બર ૨૦૨૫
ઓફીસીયલ વેબસાઇટ : navodaya.gov.in
પરીક્ષા માધ્યમ : ગુજરાતી/હિન્દી/અંગ્રેજી
નવોદય હોલ ટીકીટ કેમ ડાઉનલોડ કરવી ?
જવાહર નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તા. 20-1-2025 શનીવાર ના રોજ લેવાનાર છે. આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ઓનલાઇન ડાઉનલોડ થવાનુ શરૂ થઇ ગયેલ છે. નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ નવોદય ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- આ પોસ્ટ મા નીચે આપેલી લીંંકપરથી પણ સીધા નવોદય વેબસાઇટ પર જઇ શકો છો.
- ત્યારબાદ વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરો.
- ત્યારબાદ Admit card ઓપ્શન પર કલીક કરતા જ તમે હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકો છો.
અગત્યની લીંક
જો હોલ ટિકિટ ડાઉનલોડ ના થતી હોય તો અમને WhatsApp પર તમારું નવોદય ફોર્મનો ફોટો અથવા Application નંબર અને જન્મ તારીખ મોકલી આપો અમે હોલ ટિકિટ ડાઉનલોડ કરીને મોકલી આપીશું...
