Fit India Quiz 2023 : India's Biggest Quiz on Sports & Fitness Registration and Live Link @ fitindia gov in

fitindia.gov.in, Online Quiz Competition For Students. Participate and Get Best Prices


Fit india online quiz 2021

The National Program "Khelo India" has been launched by the Ministry of Sports, Government of India from December 2017 to virtually celebrate 'Fit India School Week - 2023' during December 2023.


આજે અને આવતીકાલે પ્રિલીમીનરી રાઉન્ડ છે.

Fit India School Quiz 2023 અંતર્ગત પ્રિલિમિનરી રાઉન્ડ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત

જે બાળકોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેમના માટે 21/12/2023 અને 22/12/2023 રોજ પ્રિલિમિનરી રાઉન્ડ યોજાનાર છે.

📲 અત્યારે જ હોલટિકિટ ડાઉનલોડ કરો. ⤵️

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

How to Participate in Fit India Quiz 2023 ?


મહત્વપૂર્ણ લિંક્સ

👉 Read Quiz Competition પરીપત્ર 2023 

👉Online Fit India Quiz Registration કરવા માટેની Link


શાળાના બાળકોમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટના સંદેશને આગળ વધારવા અને શાળાઓમાં તેની અસરકારતા વધારવા માટે દેશભરમાંથી શાળાના બાળકોને સામેલ કરવા માટે Fit India School Quiz 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ફીટ ઈન્ડિયા ક્વીઝ વિદ્યાર્થીઓને તંદુરસ્તી અને રમતગમત વિશેનું પોતાનું જ્ઞાન દર્શાવવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવા સાથે સદીઓથી જૂની સ્વદેશી રમતો, ભૂતકાળના આપણા રમતના નાયકો અને પરંપરાગત ભારતીય રમતોના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરે છે.


Fit India Quiz For Students

આ ક્વીઝમાં સરકારી, અનુદાનિત તેમજ ખાનગી તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવા માટે શાળા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટર થયેલી હોવી જરૂરી છે. જો શાળા રજીસ્ટ્રેશન નથી થયેલું તો પહેલા શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું થશે. ક્વીઝ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ શાળાઓને આપની કક્ષાએથી Fit India School Quiz 2023માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે.


About fitindia Quiz

આ ક્વીઝમાં સરકારી, અનુદાનિત તેમજ ખાનગી તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવા માટે શાળા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટર થયેલી હોવી જરૂરી છે. જો શાળા રજીસ્ટ્રેશન નથી થયેલું તો પહેલા શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું થશે. ક્વીઝ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ શાળાઓને આપની કક્ષાએથી Fit India School Quiz 2023માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે


શાળાના વિદ્યાર્થીઓ માટે આંતરિક ક્વીઝનું આયોજન કરી શાળા વિદ્યાર્થીઓની પસંદગી કરશે, અને પસંદ કરાયેલા આ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પ્રિલીમીનરી રાઉન્ડ માટે કરશે.


Fit India Quiz Online Registration Step by Step Guidelines

  • . બધી જ શાળાઓને પ્રિલીમીનરી રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવશે.
  • ક્વીઝ-રજીસ્ટ્રેશન કરવા માટે શાળાએ ઓછામાં ઓછા બે વિદ્યાર્થીની એન્ટ્રી ફિટ ઈન્ડિયા વેબસાઇટ (https://fitindia.gov.in) પર કરવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીદીઠ : રૂપિયા 50/- રજીસ્ટ્રેશન-ફી રહેશે.
  • સરકારી શાળામાં મહત્તમ બે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન-ફી સ્કૂલ કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી ભરી શકાશે. આ બે વિદ્યાર્થીઓની પસંદગી માટે આંતરિક ક્વીઝનું આયોજન કરવાનું રહેશે.\
  • NTA (National TestingAgency) દ્વારા સંચાલિત ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ક્વીઝ માટે રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓની સ્પર્ધા થશે. આ સ્પર્ધાના પ્રશ્નોનું માળખું ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ સરળતાથી જવાબ આપી શકે એ મુજબ રાખવામાં આવશે.
  • ૧૩ ભાષાઓમાં (અંગ્રેજી, હિન્દી, તામિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, આસામી, બંગાળી, પંજાબી અને ઉંર્દુ) પ્રશ્નો રાખવા જોગવાઈ કરવામાં આવશે.
  • NTA રાઉન્ડ પહેલા રજીસ્ટર થયેલા વિદ્દ્યર્થીઓએ માટે ક્વીઝમાં જોડાવા માટેની લીંક, યુજરનેમ તેમજ પાસવર્ડ જેવી વિગતો શાળા તેમજ વિદ્યાર્થીને આપવામાં આવશે.
  • NTA રાઉન્ડ 30 મિનિટનો રહેશે, જેમાં MCQ પ્રકારના 60 પ્રશ્નો રહેશે. પ્રત્યેક સાચા ઉત્તર માટે 4 માર્ક્સ પ્રદાન કરવામાં આવશે અને પ્રત્યેક ખોટા ઉત્તર માટે 1 માર્ક ઓછો કરવામાં આવશે (નેગેટીવ માર્કિંગ પદ્ધતિ)
  • NTA રાઉન્ડમાં વિદ્યાર્થી દ્વારા મેળવવામાં આવેલા સ્કોરના આધારે તેમનું મૂલ્યાંકન નક્કી કરાશે. જો એક કરતાં વધુ વિદ્યાર્થી સરખા સ્કોર પર આવે ત્યારે ઉંમર આધારે નાની વય ધરાવતા વિદ્યાર્થીને મેરિટમાં આગળ ગણવામાં આવશે.
  • જે વિદ્યાર્થીના નામ મેરિટમાં આવશે તે શાળાઓમાંથી રાજ્ય કક્ષાના રાઉન્ડ મા ક્વાલિફાય થશે. મેરિટમાં આવેલી શાળાઓમાંથી નીચે આપેલી વિગત મુજબ ઓછામાં ઓછી 4 અનેવધુમાં વધુ 32 શાળાઓને આગળના રાઉન્ડ માટે પસંદ કરાશે. જ્યારે એક જ શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરિટ યાદીમાં આવેલ હોય ત્યારે પછીના ક્રમે આવતા વિદ્યાર્થી અને તેની શાળાને આગળના રાઉન્ડમાં જવા માટે તક આપવામાં આવશે.
  • ક્વાલિફાય થયેલ શાળાએ રાજ્યકક્ષાના રાઉન્ડ માટે બે સભ્યોની ટીમ બનાવવા પોતાની શાળામાંથી એક બીજા વિદ્યાર્થીનું નામ ક્વીઝ પાર્ટનર તરીકે નોમિનેટ કરવાનું થશે. એક શાળામાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી મેરીટ યાદીમાં આવેલ હશે તેવા સંજોગોમાં બીજા ક્રમનો વિદ્યાર્થી આપમેળે આ બે સભ્યવાળી ટીમનો ભાગ બની જશે.


Fit India Quiz Registration Form Link @ fitindia.gov.in

 Physical fitness is the most important aspect of life ', taking this into consideration, the' Fit ​​India 'campaign has been launched by the Hon'ble Prime Minister on August 29, 2023.

Fit India Quiz Price For Students

🏃🏻‍♀️🏃‍♂️  ફિટ ઈન્ડીયા ક્વિઝમાં ભાગ લેવા બાબત લેટેસ્ટ પરિપત્ર

💸💸 ફિટ ઈન્ડીયા ક્વિઝમાં ભાગ લેનારી શાળા અને વિદ્યાર્થીઓ માટે ઈનામની રકમ મળશે.

🥇 નેશનલ ચેમ્પિયન
શાળા માટે ઈનામ:: 25,00,000
વિદ્યાર્થી માટે ઈનામ:: 2,50,000

🥈 1st રનર અપ
શાળા માટે ઈનામ:: 15,00,000
વિદ્યાર્થી માટે ઈનામ:: 1,50,000

🥉 2nd રનર અપ
શાળા માટે ઈનામ:: 10,00,000
વિદ્યાર્થી માટે ઈનામ:: 1,00,000

અન્ય રાજયકક્ષાના મબલક ઈનામ.

આપની શાળા અને વિદ્યાર્થીઓનું અચુક રજીસ્ટ્રેશન કરાવો.

Fit India Quiz Price Money 💰

પરિપત્ર અને રજીસ્ટ્રેશન માટેની માહિતી

How To Participate Registration form for Fit India Online Quiz

As part of the 'Fit India' campaign, the Ministry of Youth Affairs and Sports of the Government of India has organized a virtual celebration of 'Fit India School Week-2020' in every school for 4-6 days during December 2020.  Which has been sent here with the relevant letter-II.  The guidelines for the virtual celebration of 'Fit India School Week 2020' received from the 'Fit India' website of the Government of India are attached herewith.

 Every school in your district gets the attached guide immediately, and every school registered online following the guide will start the virtual celebration of 'Fit India School Week - 2020' from December 14, 2020, uploading 2 photographs and 1 video link of the celebration.  You will have to report the necessary instructions from your level to get the certificate of constipation vile online.

Fit India Quiz Winners List 2023

 Fit India School Week

 This year "Fit India School Week" will be celebrated virtually (online) in schools in December 2023

 Mentor:

 1. Schools to ensure that all students, staff, teachers, parents and board members actively participate in Fit India School Week.

 2. Schools can create a new page on "Fit India School Week 2020" website and upload activities / related photo / video of school level activities on it.

 3. The school has to register at "https://fitindia.gov.in/fit-india-school-week" and upload a link to photographs and videos of the activities.

 4. Schools can celebrate Fit India School Week online or on the ground for 4-6 days starting December 14,

 5. Online registered schools will have to upload 2 photos and 1 video link of Fit India School Week on Fit India portal.

 6. All registered schools will be able to download the e-certificate from the Fit India portal for the school as well as for the students after celebrating the Fit India School Week and uploading the details.

 7. All registered schools can download the digital certificate from the Fit India portal after the successful organization of Fit India School Week.

 8. Fit India School Week is for school staff, teachers, students and parents to encourage schools to share activities on their social media channels with the #NewIndiaFitIndia and itFitIndiaOff tags.

 Schools can conduct innovative experiments to involve teachers and parents in fitness activities.

 Steps to Register for Fit India School Week:

 1. First visit the Fit India website www.fitindia.gov.in.

 2. Click on Fit India School Week-2023 Events.

 3. Click Register as the organizer.

 4. Register as a school and click on login if already registered.

 5. Once logged in, organize activities under the Fit India School Week category.

 6. Submit the details of the activities and write the names of the contestants to get the e-certificate of Fit India School Week

 To upload photographs and videos:

 Once you organize Fit India School Week you can upload 2 photos and 1 video leak on Fit India website.

 Share photos and videos of Fit India School Week on social media platforms of students, parents and staff of the school with the tag #NewIndiaFItIndia and @fitindiaoff.

 Registered school participants can add names to download e-certificates for students, parents and staff.

 Virtual (Online) Activities Day Activity for Fit India School Week Celebration 2023

 (i) Virtual Assembly - Fee Hand Exercises

 (ii) Fun and fitness (exercise with pleasure) - aerobics, dance forms, rope skipping, hopscotch, crooked and running from one place to another etc.

 The following link based Fit India Active Brake Casus (Mentoring Activities) can be used for demonstration

 https://drive.google.com/drive/folders/1t1420Gyh9biDsw8CxmxhogMWBOA8E211?usp=sharing

 (i) Virtual Assembly - General Yogas https: // yoga.  ayush.gov.in/yoga/common-yoga-protocol

 (i) Discussions, Dialogues, Lectures on "Reinforcing the Mind After Epidemic" - Activities for Mental Health for Students, Staff and Parents (ii) Open Letter to the Youth Nation on "Power of Fitness" |  (iv) Free discussion on topics like "Exercise is a celebration of what our body can do, no punishment for what you ate" etc.

 (1) Brain games like concentration / problem solving for mental capacity development - e.g.  Chess, Rubik's wealth, etc.

 (i) “Hum Fit To Bharat Fit” or “New India Fit India” poster making competition

 (ii) Preparation of advertisement (poster) on "Hum Kit To Bharat Fit Emotional and Physical Wellness are interconnected"

 04 I Discussions, dialogues, lectures etc. on “Food and Nutrition during Epidemic” for students / teachers and parents

 (Ii) Essay / Poetry Competition on the theme "Breathing Healthy Epidemic"

 (i) On topics like "Get well, don't give up", "Mental inheritance is not a goal but travel" etc.  Creating a podcast / movie

 05 |  Online quiz related to exercises / sports

 (i) Challenges for students, teachers / parents e.g.  Watts Gale Step - Up Challenge Spot Jogging Rope Jump Ball Billing etc.

 (i) Speeches by inspiring speakers for students, parents and school staff

 06 |  1 day dedicated to family fitness:

 (i) Exercise in conjunction with students and parents - Demonstration of use of Fit India Active Day Casseroles |  Can be done for purposes

 (I) Constructive use of home appliances for sports and exercise.

 E.g.  Warmup exercises Aluminum foil inside socks - Ball and any piece of wood - Fitness circuit for playing bat cricket - Draw stairs on the floor with chalk


Fit India Quiz 2023 Registration Link @ MyGov.in

મહત્વપૂર્ણ લિંક્સ

👉 Read Quiz Competition પરીપત્ર 2023 

👉 Online Fit India Quiz Registration કરવા માટેની Link

'Fit India School Week - 2023'  Babat Paripatra, Khelo India Antargat Shala Kaxae Fit India Week ni Ujavni

Download Paripatra

Previous Post Next Post