Search Suggest

પ્રાથમિક / માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022

Prathmik / Madhyamik Chitrakam Parixa na Pramanpatra Vitaran Babat paripatra


પ્રાથમિક / માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022

★ પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા:- ૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

★ માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

જાણો સંપૂર્ણ માહિતી : નોટિફિકેશન, ફી,ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

પ્રાથમિક ચિત્રકામ પરિક્ષા -2025
૦ ધોરણ 5 થી 8 ના બાળકોના ફોર્મ ભરવા...
૦ છેલી તારીખ : 30/12/2022
૦ ફોર્મ ભરવાની વેબસાઈટ : www.sebexam.org
૦ ફી એક વિદ્યાર્થીની : 50 રૂપિયા

ફોર્મ ભરવાના સ્ટેપ
• www.sebexam.org વેબસાઈટ પર જાઓ
• ELEMENTARY DRAWING GRADE EXAM પર Apply Online કરવું
• વિદ્યાર્થીનો U-ID લખવો,, જન્મતારીખ લખો અને ફોર્મમાં જરૂરી વિગતો ભરો
• કન્ફર્મેશન નંબર નોંધી લેવો..
• બધા ફોર્મ ભરાઈ ગયા પછી.. કન્ફર્મેશન નંબર લખીને એક સાથે બધાની ફી ભરી શકાશે...

નોંધ : ફોર્મ ભરવામાં કોઈ ફોટો કે સહી જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના નથી..


મહત્વપૂર્ણ લિંક

👉ચિત્રકામ પરિક્ષા: પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાના પ્રમાણપત્રો વિતરણ બાબતે શિક્ષણ વિભાગનો લેટર . ઉપરોકત વિષય અનુસંધાનમાં જણાવવાનું કે રાજ્ય પરીક્ષા દ્વાર પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના માર્શીટ / પ્રમાણપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના તાબાના તમામ બી.આર.સી કો ઓર્ડીનેટરશ્રીને જે તે બ્લોકના શાળા પ્રમાણે પેકિંગ કરી અત્રેથી રજી .પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવે છે. 

આપની કક્ષાએથી આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ યોગ્ય રીતે કરી બોકસ માં મૂકેલ ચલણ કોપી અત્રેની કચેરી એ જમા કરાવવાની રહેશે . આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ ની પહોંચની નકલ આપ નીચે જણાવેલ E ' Mail એડ્રેશ દ્વારા પણ મોકલી શકો છે .


Letter from the Department of Education for the distribution of certificates of Primary and Secondary Drawing Exam.  In the above subject research, to state that by the state examination , the marsheets / certificates of primary and secondary drawing examination have been sent to all the BRC coordinators under the district primary education officer who packed according to the school of that block and registered from here.  Sent by post.

 Properly distribute these marksheets / certificates from your level and the currency copy placed in the box should be submitted to the office here.  You can also send a copy of the distribution of these marksheets / certificates through the following E 'Mail address.

Prathmik / Madhyamik Chitrakam Parixa na Pramanpatra Vitaran Babat paripatra

Download PDF