જૂના મોબાઈલમાં સ્લો ચાર્જિંગથી કંટાળી ગયા છો? તો આ સેંટિંગ કરી લો, 20% સુધીનું ફાસ્ટ ચાર્જિંગ મળશે

mobile slow charging problem solution

જો તમારા જૂના સ્માર્ટફોન (Mobile)ના સ્લો ચાર્જિંગ થવાથી હેરાન થઈ ગયા છો? તો અહીં આપેલા સેટિંગના સ્ટેપ્સ અનુસરવાથી 20% સુધી ચાર્જિંગ ફાસ્ટ થઈ જશે

કોઇપણ જૂનાં સ્માર્ટફોનમાં તમને ફાસ્ટ ચાર્જિંગ માટેની બેટરી સ્પીડ મળતી નથી. તેના કારણે જ મોબાઈલ ફોન સ્લો ચર્જીન્ગ થાય છે. ક્યારેક ક્યારેક મોબાઈલ ફોન થોડું ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે પરંતુ તે હંમેશા ઝડપથી ચાર્જ નથી થતો. ચાર્જિંગના આવા સામાન્ય પ્રૉબ્લેમને તમે ફોનના સેંટિંગ દ્વારા પરફેક્ટ કરી શકો છો, જે ઘણીવાર માથાના દુખાવા સમાન બની રહે છે. નીચે આપેલા સ્ટેપ મુજબ સ્વાટિંગ કરવાથી તમારા મોબાઈલ ફોનનો ચાર્જિંગ ટાઈમ લગભગ 20% સુધી ઓછો થશે.

ફોનમાં કરો આ સીક્રેટ સેટિંગ
 1. સ્માર્ટફોનના સેટિંગમાં ફાસ્ટ ચાર્જ માટે પણ કેટલાક સીક્રેટ સેટિંગ હોય છે. જો કે આ સેટિંગ મોબાઈલ ફોનના ડેવલપર વાળા ઓપ્શનમાં હોય છે. તને ચાલુ કરવા માટે પહેલાં આ ડેવલોપર ઓપશન એક્ટિવ કરવાનો હોય છે. 
 2. ડેવલોપર ઓપશન ચાલુ કરો
 3. ફોનના આ સેટિંગને ચાલુ કરવા માટે સૌથી પહેલા મોબાઈલ ફોનના મુખ્ય Settingsને ઓપન કરો.
 4. સેંટિંગમાં  About phone ઓપન કરવું. તેમાં નીચે સ્ક્રોલ કરતાં સૌથી નીચે Build number લખેલ હોય તેના પર 7-8 વખત ટચ કારકવું.
 5. એટલું કરવાથી Developer options ખુલશે. હવે અહીં આ ઓપ્શનમાં જ સીક્રેટ સેટિંગ મળશે.

નીચેના સ્ટેપ્સ ફોલો કરો
 • મોબાઈલ ફોનમાં જ્યારે Developer options ચાલુ થઈ જાય તો તેને ઓપન કરો. 
 • આ ઓપ્શનના સેટિંગમાં સૌથી નીચે About phone હશે, તેની ઉપર દેખાશે. તેને ઉપર જમણી બાજુથી ON કરો.
 • ત્યાર બાદ Developer options માં Networking અને તેમાં Select USB configuration ઓપ્શનને ઓપન કરો.
 • હવે  MTP ઓપશન ઓટો સિલેક્ટ હોય છે, તેમાં Charging હશે તેને સિલેક્ટ કરવાનું રહેશે.
 • આ Charging ને સિલેક્ટ કરો અને પછી બેક બટન દબાવો. 
 • હવે Developer options ની બહાર નીકળી જાઓ.
 • ત્યાર પછી એકવાર ફરી એ જ ઓપ્શનમાં જઈને ચેક કરી લો કે Charging સિલેક્ટ થયેલ છે કે નહિ. 
 • જો Charging સિલેક્ટ હશે તો તમારો મોબાઈલ ફોન હવે પહેલાં કરતાં 20% થી વધારે ઝડપથી ચાર્જ થશે.

આ કારણથી મોબાઈલ ચાર્જિંગ ફાસ્ટ થાય છે
કેટલાક એન્ડ્રોઇડ મોબાઈલ સ્માર્ટફોનના USB કોન્ફિગ્રેશનની અંદર MTP (મીડિયા ટ્રાન્સફર પ્રોટોકલ ડિફોલ્ટ)ને બાય ડિફોલ્ટ સિલેક્ટ કરવામાં આવેલ હોય છે. તેના કારણે ફોન ચાર્જ થાય છે પણ MTP ના ઓપ્શનને જ પહેલાં રીડ કરે છે. હવે પછી ચાર્જિંગનો ઓપ્શન સિલેક્ટ કરેલો હોય છે, જેથી સિધુ જ ચાર્જ થશે.
Previous Post Next Post