તમે કોલ કરી રહ્યા છો એ સામે રેકોર્ડ થઈ રહ્યો છે કે કેમ ❓જાણો આ ચાર સ્ટેપ માં સરસ માહિતી

તમે કોલ કરી રહ્યા છો એ સામે રેકોર્ડ થઈ રહ્યો છે કે કેમ ❓જાણો આ ચાર સ્ટેપ માં સરસ માહિતી

Find out if the call you are making is being recorded. Nice information in these four steps

1.
કોલિંગ દરમિયાન જો તમને થોડી સેકંડ્રસ કે મિનિટ્સના અંતરે બીપ અવાજ સંભળાય તો સાવચેત થઇ જાવ , કારણ કે આ સૌથી સરળ અને સહેલી રીત છે કોલ રેકોર્ડિંગ વિશે જાણવાની . જો ચાલુ કોલની શરૂઆતમાં કે તેમાં વચ્ચે - વચ્ચે કોઈ બીપનો અવાજ સંભળાય તો શક્યતા હોઈ શકે છે કે સામેવાળી વ્યક્તિ તમારી વાતો રેકોર્ડ કરી રહી છે .


2.
જો તમે કોઇને કોલ કર્યો હોય અને સામેવાળી તે વ્યક્તિએ તેને સ્પીકર પર મૂકી દીધો હોય , આવી સ્થિતિમાં પણ તમારે સજાગ રહેવાની જરૂર છે , કેમ કે સ્પીકર ઓન કરીને રેકોર્ડિંગ કરવાનું સૌથી સરળ છે . એ માટે બીજા કોઇ ફોન કે રેકોર્ડરને પાસે રાખીને તમારો અવાજ સહેલાઇથી રેકોર્ડ થઇ શકે છે


3. 
જો કોલિંગ દરમિયાન અલગ અલગ અવાજો આવતાં હોય તો એ સ્થિતિમાં પણ સાવચેત થઇ જાવ . ઘણી વાર તમને વચ્ચે - વચ્ચે અવાજ પણ સાંભળવા મળશે . એનાથી પણ કોલ રેકોર્ડિંગનો ખ્યાલ આવી શકે છે . જરૂરી એ છે કે તમે કોલિંગ દરમિયાન નાની નાની બાબતો પર ધ્યાન આપો .


4. 
તમને એ પણ જાણકારી હોવી જોઇએ કે અનેક એસ બીપ સાઉન્ડ ન આવે તે રીતે કોલ રેકોર્ડ કરે છે . આથી તમારી પાસે કદાચ એ સમજવાનું ઓપ્શન જ ન હોય કે કોઈ કોલ રેકોર્ડ કરી રહ્યું છે . આપણા દેશમાં આ અંગે કોઇ કડક કાયદો પણે નથી , પરંતુ આવનાર સમયમાં આવી રેકોર્ડિંગ એપ્સ પર પ્રતિબંધ મુકાઇ શકે છે .


Find out if the call you are making is being recorded. Nice information in these four steps
Previous Post Next Post

ધોરણ 1 થી 12

INNER POST ADS