Download Gunotsav 2.0 School Report Card @ reportcard.gsqac-gunotsav.org

Gunotsav 2.0 School Action Plan by RDRATHOD.IN Download PDF or Word File


ખાસ અગત્યનું દરેક શિક્ષક મિત્રો ને મોકલજો...🙏

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી મુખ્ય શિક્ષક પર શાળા સમય દરમિયાન વીડિયો કોલ આવે છે.જે નીચે મુજબની માહિતી હાથવગે રાખવી.

1.આદર્શ પાઠ આયોજન (વીડિયો કોલ દ્વારા મૂલ્યાંકન)
2.દૈનિક નોંધઃપોથી ચકાસણી
3.શાળા સ્વચ્છતા કેમ્પસ & સેનિટેશન
4.પાણીની સુવિધાઓ
5.MDM વ્યવસ્થા

આચાર્ય સાથે ચર્ચા (વિડીયોકોલમા)

1.SOE શાળા પસંદગીની જાણ છે તેની પૂછપરછ.
2.SOE શાળા પસંદગી માટે ની ટેલીફોનફરન્સ બાબત ની ચર્ચા.
3.FLN બાળકો માટે શાળાનું આયોજન.
4.અનિયમિત બાળકો માટેની શાળા એ કરેલા આયોજન
5.બેઝલાઈન સર્વે પૂર્ણ કરેલ છે તેની ચર્ચા.
6.ગુણોત્સવ 2.0 અંતર્ગત રિપોર્ટ કાર્ડ મેળવી તેમાં ગતવર્ષ અને આ વર્ષનું પરિણામની ચર્ચા.
7.પરિણામ સુધારા માટે કરેલ આદર્શ આયોજન.
8.એકમ કસોટી માહિતી
9.FLN માર્ગદર્શિકા નો અભ્યાસ
10.FLN બાળકો માટે શાળા કક્ષાએ ફાઈલ
11.fln તાલીમ પૂર્ણ કરેલ શિક્ષક મિત્રો.
12.રિપોર્ટ કાર્ડ ડાઊનલોડ
13.સ્વ-મૂલ્યાંકન 2.0 વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ.

📚 શિક્ષક whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


ગુણોત્સવ ૨.૦ રીપોર્ટકાર્ડ ગ્રેડ ઑનલાઇન જાહેર

તમારી શાળાનું પરિણામ જોવાની રીત

  • https://bit.ly/GYAN-PRABHAV આપેલ લિંક પર ક્લિક કરો.
  • આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.
  • ✅તમને તમારા નોટીફીકેશન બારમાં તમારું રીઝલ્ટ ડાઉનલોડ થયેલું દેખાશે

👉 Gunotsav રિપોર્ટકાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો
👉 રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની ગાઈડ લાઈન જોવા અહીં ક્લિક કરો


 

ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડ) રીલિઝ થવા બાબત

નમસ્કાર 🙏🏻

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આજે એક મહત્વનો દિવસ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત પ્રથમવાર રાજ્યની 100 % શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રયાસ થકી આજે શાળાઓના એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડસને ઑનલાઇન પોર્ટલ પરથી રીલિઝ કરવામાં આવેલ છે.

શાળાઓ પોતાના રિપોર્ટ કાર્ડસને આધારે મળનાર ઇનપુટ્સને પોતાના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનમાં આમેજ કરી વિદ્યાર્થીઓમાં વય (વર્ગ) અનુરૂપ અઘ્યયન નિષ્પત્તિઓ (Grade Appropriate Learning Outcomes)ને સિદ્ધ કરવા કટિબદ્ધ થશે તેવી અપેક્ષા.

શાળાઓ
http://reportcard.gsqac-gunotsav.org

લિંક પરથી પોતાના સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

નિયામક, GCERT - ગાંધીનગર.

Gunotsav 2.0 (School Accreditation Report Card) to be released, Download now

Hello.....

Check Gunotsav 2.o Talim Certificate online at DIKSHA. How To Download Gunotsav 2.0 Shikshak Talim Certificate Online Step by Step Full Guideline Here. Click Below Video Link And watch it.

Gunotsav 2.O Shikshak Talim | Download Gunotsav 2.0 Online Teachers Talim Certificate (Pramanpatra) From DIKSHA App. Gunotsav 2.0 training is to be obtained online by all teachers through the DIKSHA platform. A letter has also been sent to SSA in this regard.

👉  Gunotsav એક્શન પ્લાન માટે મૂલ્યાંકન માપદંડ અને ગુણાંકનની PDF ડાઉનલોડ કરો


About Gunotsav 2.0

Gunotsav 2.0 is an online educational course. It is made available by the Gujarat School Quality Accreditation Council (GSQAC). Primary teachers, secondary teachers, principals and all persons connected with education can join this course.

The Gunotsav program for quality education in Gujarat primary schools was started in 2009. The GSQAC was then established in 2010. A School Inspector (SI) has also been appointed for quality evaluation of primary schools.

School Quality Accreditation Application For Gunotsav 2.0 in Gujarat Primary schools

CLICK HERE

Certificate Download Video




Respect The Secretary (Primary - Secondary Education), under the approval of a single file of Secondary Education, in the context of the subject matter, that, for the state government's primary school, Gunotsav, 2. Aditiation Framework is prepared on the progression of the Hull. A list of persons who can be associated with this work, According to this list, according to this list, the primary education office has been obtained from you Out of the other persons, the criteria for selection of associates that can be availed of in the above mentioned activity is planned at the district education and training hall of your district on 20/05/2016 at 12:00 pm in the afternoon.

How To Download Gunotsav Report card For School ?

 At times, you are asked to report / order to be present at your level for the test. There is currently a list of vacancies in schools in the state. Any person in the locality is in his native district, and if he wants to be present in the respective list related to his native village, then he will be able to test accordingly, but for this he will not be able to get the GCL E-Pail Gori2gmail.com. On 18/05/2019 must be reported beforehand. The test will be presented in the present. Regarding the rule of law, a . And d. Diet Principal will be required to cooperate in the relevant diet.


👉  એક્શન પ્લાન Word ડાઉનલોડ કરો


Gunotsav 2.0 Paripatra; Date - 30.05.2019 | 2019/20 Gunotsav Suchanao Babat Letter

Subject - School, Entrance Program and Kanya Kelavani Dehosav - 2018 is a matter of organizing.

Gunotsav 2.0 Certificate Regarding DIKSHA Help Team Answer


The only thing on the subject, LE, Va, or the next, the Pada Pishosh, the activist - 2 19-20. T, in the area -, 11 - 14 yu, date in the Rose and Kari area - 15 - June, 206a F The state government is completely helpless by throwing stones. This is the decentralized way of getting this program organized in district / taluka level with the help of 6 key guidelines for the purpose of cooling down the schedule. It | c la said. From Another Taxes will remain. State level A. To be accepted by the Touches, the Education Academy will be available in the Representation of the People Act. | Now these programs, Ezine Ryan, A. E-mail, if you are given it every day. Do not forget to check in two or two cars.

Check Gunotsav 2.o Talim Certificate | How To Download Gunotsav Talim Certificate Online at DIKSHA

Today is an important day in the field of education in Gujarat.  For the first time under Gunotsav 2.0, an attempt has been made to evaluate 100% of the schools in the state externally.

Through this effort, the accreditation report cards of the schools have been released today from the online portal.

♨️ દરેક શાળાએ પોતાનો ગુણોત્સવ ગ્રેડ ઊંચો લાવવા આ મુજબ કાર્ય કરી શકાય....

◆ ગુણોત્સવ 2.0માં શાળાઓને ગ્રેડ કેવી રીતે અપાયા છે ? જુઓ આ પીડીએફ ફાઇલ

◆ ગુણોત્સવ 2.0 માં તમારી શાળાને 🟢 ગ્રીન કોડમાં લઈ જવી છે ? તો આટલી તૈયારી કરી દો.

👉 Gunotsav 2.0 સ્કૂલ હેન્ડ હોલ્ડિંગ એક્શન પ્લાન PDF ડાઉનલોડ કરો

🔥 ગુણોત્સવ 2.0‌ બ્લેક અને રેડ લીસ્ટ માં આવેલ સંબંધિત શાળા ના બી.આર.સી, સી.આર.સી તથા આચાર્ય ને બે દિવસ તાલીમ આપવા તથા ગ્રીન લીસ્ટ માં આવેલ શાળા આચાર્ય એ શાળા વિકાસ યોજના તથા તમામ આધારો સાથે તજજ્ઞ તરીકે હાજર રહેવા બાબત..
● સમગ્ર તાલીમનું સંચાલન તથા માર્ગદર્શન તાલુકા લાયઝન & સ્કુલ ઇન્સ્પેક્ટર કરશે..
👉🏻 તાલીમ પરિપત્ર જોવા અહીં ક્લીક કરો

🔥 સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું SI દ્વારા હેન્ડહોલ્ડિંગ કરવા બાબત

✍️ જિલ્લાની બ્લેક અને રેડ કેટેગરીમાં આવેલ શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ કરી તેમના ગ્રેડ સુધારણા માટે જિલ્લા કક્ષાએથી ઉચિત આયોજન કરવું.

તે શાળાઓની તાલીમનું આયોજન પણ કરવું.

👉 વાંચો આ પરિપત્ર

બ્રેકીંગ ન્યુઝ :રાજયની શાળાઓનું ગુણોત્સવ પરિણામ એનાલિસિસ.

🔹જુઓ તમારા જિલ્લા અને તાલુકા માં કઈ શાળા પ્રથમ આવી?

✍️ ગુણોત્સવ પરિણામ એનાલિસિસઅહીં ક્લિક કરો

જુઓ તમામ ડિટેઇલ સાથે તમારા જિલ્લા પરિણામ સાથે અને આ એનાલિસિસ સાથે તમારી શાળાનું પરિણામ સરખાવો

It is expected that schools will be committed to achieve Grade Appropriate Learning Outcomes among the students by incorporating the inputs received on the basis of their report cards into their school development plans.

👉 Gunotsav ઓફિશિયલ પોર્ટલ

👉 GSQAC રિપોર્ટકાર્ડ ડાઉનલોડ લિંક -2

👉 તમારી શાળાનો રિપોર્ટ કાર્ડ ગુણોત્સવ 2.0નો અહીંથી ડાઉનલોડ કરો.

👉 રિપોર્ટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની pdf ફાઇલ ડાઉનલોડ કરો

ગુણોત્સવ રિપોર્ટકાર્ડ કેવીરીતે ગ્રેડ જોવા તેના માટેની ગાઈડલાઈન

Schools Report Card Download Link : 

👉 http://reportcard.gsqac-gunotsav.org

Will be able to download their school report card from the link.

Director, GCERT - Gandhinagar.

રિપોર્ટકાર્ડ ડાઉનલોડ કરો

Previous Post Next Post