આમંત્રણ પત્રિકા | શાળા પ્રવેશોત્સવ 2024 માટે આમંત્રણ પત્રિકા - Praveshotsav Amantran Patrika 2024

આમંત્રણ પત્રિકા | શાળા પ્રવેશોત્સવ 2024 માટે આમંત્રણ પત્રિકા - Praveshotsav Amantran Patrika 2024

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તમામ પ્રાથમિક / માધ્યમિક શાળાઓ માટે ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે. વર્ષની શરૂઆતમાં જ્યારે બાળકોને શાળામાં પ્રવેશ આપવાનો હોય તેના માટે આ કાર્યક્રમ યોજાતો હોય છે. જેમાં એક ઉત્સવ કરીને બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખયમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ 2002 માં આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી, ત્યારથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે.

કાર્યક્રમ : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
તારીખ : 27,28,29 જૂન 2024
શાળા : પ્રાથમિક અને માધ્યમિક (સમગ્ર ગુજરાત)

શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા pdf
તમામ શાળાઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે શાળા કક્ષાએ SMC, મહેમાનો, ગામજનો અને અન્ય આગેવાનોને આમંત્રિત કરવામાં આવતા હોય છે, તો આ દરમિયાન તેમને આમંત્રણ પત્રિકા તૈયાર કરીને મોકલવાની હોય છે. 

અહી આવી જ શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા PDF તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તમામ શાળાઓને ઉપયોગી થશે, તો આ પત્રિકા ડાઉનલોડ કરીને સીધી જ પ્રિન્ટ કરીને મોકલાવી શકે છે. 


આ પત્રક www.rdrathod.in દ્વારા નમૂના પ્રમાણે તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કદાચ કોઈ ક્ષતિ રહી ગયેલ અથવા સુધારો કરવા પાત્ર જણાય તો અમને જરૂર જણાવશો... 

આ માહિતી ઉપયોગી લાગે તો બીજા શિક્ષક મિત્રોને પણ મોકલજો... 

Thank You


આમંત્રણ પત્રિકા | શાળા પ્રવેશોત્સવ 2024 માટે આમંત્રણ પત્રિકા - Praveshotsav Amantran Patrika 2024