પ્રવેશોત્સવ સન્માનપત્ર | Praveshotsav Sanmanpatra pdf
આ pdf માં કયા કયા સન્માનપત્ર / પ્રમાણપત્ર છે.
- ૧૦૦% હાજરી સન્માનપત્ર
- દાતાશ્રીઓનું સન્માનપત્ર
- વિશિષ્ટસિધ્ધિ સન્માનપત્ર
- CET પાસ વિદ્યાર્થીઓનું સન્માનપત્ર
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ પ્રસંગે ઉપરોક્ત યાદી મુજબના સન્માનપત્ર આપીને સન્માનિત કરવાના હોય છે, બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોને પ્રવેશ આપવાની સાથે અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે.
જેમાં...
- જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન ૧૦૦% હાજરી રહેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપીને સન્માન કરવાનુ હોય છે
- પ્રવેશોત્સવ દરમિયાન તિથિ ભોજન આપનાર અથવા અન્ય દાન આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવાનું હોય છે
- શાળા કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હોય છે
- CET પરિક્ષા કે NMMS જેવી અન્ય પરિક્ષા પાસ કરનાર બાળકોને પણ સન્માનિત કરવાના હોય છે
પ્રવેશોત્સવ |