Search Suggest

Dhoran 9 thi 12 na Vidhyarthio ne Microsoft Team Dwara Online Shixan Babat

 Vocational Education Antargat Dhoran 9 thi 12 na Vidhyarthio ne Microsoft Team Dwara Online Shixan Babat. 

વોકેશનલ એજયુકેશન અંતર્ગત ધો 9 થી 12 ના વિઘાથીઓ માઇક્રોસોફટ ટીમ દ્વારા ઓનવાઇન શિક્ષણ બાબત. માન એસ.પી.ડી.શ્રીની તા .12/11/2020 ની નોંધ પર મળવા મંજુરી શ્રીમાન , ઉપરોકત વિધ્ય અને રાંદર્ભ અવશે જણાવવાનું કે રામગ શિક્ષા વોકેશનલ એજયુંકેશ અંગન ' 9 થી 12 ના વિઘાર્થીઓ માટે વ્યવસામિક શિક્ષણ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે . 

આ માટે કોવિડ -19 મી પરિસ્થિતિ તેમજ શાળાઓ બંધ હોવાને કારણે વોકેશનલ વિષય લેનાર વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી તે માટે સમગ્ર શિક્ષા રાજયકચેરી દ્રારા છે 9 થી 12 ના વોકેશનલ વિષય ( ટ્રેડ લેનાર વિઘાર્થીઓને રીલેકટેડ વોકેશનલ ટ્રેનર દ્રારા માઇક્રોસોફટ ટીમના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ઓનલાઈન શિક્ષણનું આયોજન કરવામાં આવેલ છે જેને સબંધિત સૂચના નીચે મુજબ છે . માઈક્રોસોફટ ટીમ માટે 50 બાળકો સુધી 1 ધોરણ માટે 1 વર્ગ ચલાવવાનો રહેશે .

 ( દા.ત. કોઈ 1 ટુડના જિલ્લા × ના ધોરણ 9 ના 20 અને કોઈ એક ટ્રેડના જિલ્લાનું ના ધોરણ 9 ના 15 બાળકો તો એકજ વર્ગ પરંતુ જો 50 થી વધુ બાળકો માઈક્રોસોફટ ટીમમાં જોડાયેલા હોય તો બીજો વર્ગ અને જો 100 થી વધુ બાળકો માઈક્રોસોફટ ટીમમાં જોડાયેલા હોય તો ત્રીજો વર્ગ કરી શકાશે . ) ધોરણ 10 અને 12 માટે અઠવાડીયામાં 3 દિવસ આ સાથે સામેલ વોકેશનલ ટ્રેનર્સ દ્રારા1 કલાક અને 15 મિનિટનું સેશન લેવાનું રહેશે . ( અઠવાડીયાના કુલ ૩ સેશન લેવાના રહેશે ) ધોરણ 9 અને 11 માટે અઠવાડીયામાં 2 દિવસ આ સાથે સામેલ વોકેશનલ ટ્રેનર્સ દ્રારા 1 કલાક અને 15 મિનિટનું સેશન લેવાનું રહેશે . ( અઠવાડીયાના કુલ 2 સેશન લેવાના રહેશે ) આ માટે જિલ્લાકક્ષાએથી દરેક ટ્રેડ માટે વિદ્યાર્થીઓનું વોટસઅપ ગ્રુપ બનાવવાનું રહેશે જેમાં લેકચર લેનાર વોકેશનલ ટ્રેનર્સને પણ સામેલ કરવાના રહેશે . તેમજ લેવાનાર દરેક સેશનની લીંક ગ્રુપ મારફત દરેક વિદ્રાર્થીઓને પ્રોજેકટ કો - ઓર્ડિનેટર અને શિક્ષણાધિકારી મળે અને વધુમાં વધુ બાળકો જોડાય તે પ્રોજેકટ સ્ટા . ( જિલ્લા , બ્લોક , કલસ્ટર , શાળાના આચાર્ય ) એ સુનિશ્ચિત કરવાનું રહેશે . તેમજ લેવાયેલ સેશનોની જોડાયેલ વિદ્યાર્થીઓની બિડાણ -1 સાથેની પ્રમાણકરણ કરેલી વિગતો મોકલી આપવાની રહેશે . 

બ્લોક કો - ઓર્ડિનેટર એ.આર.એન્ડ બી.ઈ. અને શાળાના આચાર્યશ્રીને પણ માઇક્રોસોફટ ટીમની લીંક મોકલવાની રહેશે તેમજ વોટસઅપ ગૃપમાં પણ તેઓને જોડવાના રહેશે . ઓનલાઇન સેશનમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તેની જવાબદારી આચાર્યશ્રી તેમજ બી.આર.સી. ઊ રસીઆર.સી . કો.ઓ. ની રહેશે . 

જરૂર જણાયે વિદ્યાર્થીનો ટેલીફલનીક સંપર્ક કરીને પણ ફોલોઅપ લેવાનું રહેશે . વોકેશનલ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવતા PPT , Videos Reference બતાવે તે માટે જરૂરી લેશન આપે તે માટે જરૂરી કાર્યવાહી જિલ્લા અને તાલુકાકક્ષાએથી સુનિશ્ચિત કરવાની રહેશે . વોકેશનલ ટ્રેન માઇકસોફટ ટીમ સબંધિત કઈ પણ મૂંઝવણ હોય તો રાજય કચેરીએ શ્રી અંશુલભાઇનો સંપર્ક કરવાનો રહેશે .

 વોકેશનલ ટ્રેનર્સ પોતાના દૈનિક સેશનમાં છેલ્લી 15 મિનિટમાં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી દ્રારા વિષય અંગેની રામજની ચકાસણી કરવાની રહેશે તેમજ વિદ્યાર્થીઓ માટે દૈનિક પ્રેકટીકલ અને થીયરી સબંધિત સ્થાનિક કક્ષાએ થઈ શકે તેવું ગૃહકાર્ય આપવાનું રહેશે . વિદ્યાર્થીઓ સાથે વિષયને અનુરૂપ દિક્ષા , નિષ્ઠા અને NSDC E - Skill India App ના સંદર્ભદર્શિત વિડીયો દ્રારા વોકેશનલ સબંધિત જ્ઞાન મેળવે તેની ચકાસણી કરવાની રહેશે .

 ઉપરોકત મુદ્દાઓ અન્વયે તા .07/12/2020 થી માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી શિક્ષણકાર્ય શરૂ કરવા અને આ અંગે રાજય કચેરીની સમયાંતરે અવગત કરવા જાણ કરશો .

Matters of online education by Microsoft team for students of Std. 9 to 12 under Vocational Education.  Permission to meet on the note dated 12/11/2020 of Hon'ble SPD Shri, Mr. Above Vidhya and Randarbh should state that work is done under vocational education for the students of Ramag Shiksha Vocational Education Angan '9 to 12.

 For this, the entire education is provided by the state government so that the education of the students taking vocational subjects is not spoiled due to the Covid-19 situation as well as the closure of schools. Vocational subjects from 9 to 12  It is planned that the relevant instruction is as follows: The Microsoft team will have to run 1 class for 1 standard up to 50 children.

 (E.g. 20 children of Std. 9 of District 1 of 1 Tud and 15 children of Std. 9 of any trade district are in the same class but if more than 50 children are joined in Microsoft team then second class and if more than 100 children are in Microsoft team  The third class can be done if connected.) For Std. 10 and 12, 3 hours a week, 1 hour and 15 minutes session will have to be taken by the vocational trainers involved.  (Total 6 sessions per week will be taken) For Std. 9 and 11, 2 hours in a week, 1 hour and 15 minutes sessions will be taken by the involved Vocational Trainers.  (Total 2 sessions per week will have to be taken) For this, a WhatsApp group of students will have to be formed for each trade from the district level in which the vocational trainers taking lectures will also have to be involved.  As well as through the link group of each session, each student gets a project coordinator and an education officer and a project staff that engages as many children as possible.  (District, Block, Cluster, School Principal) to be ensured.  As well as the attested details of the students attached to the sessions taken should be sent along with the enclosure-1.

 Block Co-ordinator AR & B.E.  And the school principal will also have to send a link to the Microsoft team as well as add them to the WhatsApp group.  It is the responsibility of the principal as well as the BRC to ensure that maximum number of students join the online session. RCRC.  Co.O.  Will be.

 If necessary, follow up should also be done by contacting the student's teleflink.  Necessary action will have to be ensured from the district and taluka level for giving the required lessons for showing PPT, Videos Reference given by Vocational Trainers.  If there is any confusion regarding Vocational Train Microsoft team, the state office will have to contact Mr. Anshulbhai.

 Vocational trainers will have to test the Ramj on the subject through questioning with the students in the last 15 minutes of their daily session as well as provide the students with homework that can be done at the local level related to daily practical and theory.  Students will be required to test their knowledge of the subject through initiation, dedication and vocational knowledge through NSDC E - Skill India App.

 Pursuant to the above issues, to start the education work through Microsoft team from 07/12/2020 and to inform the state office about this from time to time.

Vocational Education Antargat Dhoran 9 thi 12 na Vidhyarthio ne Microsoft Team Dwara Online Shixan Babat. 

Download paripatra