મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા | Yogas and its benefits (Pranayam, Asan)

International Yoga Day 21st June : Yoga is the health of body and mind. All-round education with physical education.

મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા

પ્રાણાયામ 

કપાલભાતી લાભ : આ ક્રિયા દ્વારા કપાલ , ફેફસાં , શ્વાસ વાહિનીઓ અને સ્વરયંત્રમાં જામેલો કફ દૂર થાય . ( દશથી વીસ સ્ટ્રોક ત્રણ વાર)

અનુલોમ - વિલોમ લાભ : લોહીમાં ઓકિસજન વધુ પ્રમાણમાં ભળવાથી રક્ત શુદ્ધ બને છે ધ્યાન મુદ્રા

ભ્રામરી લાભ : ચિત્તની ચંચળતા દૂર થાય છે . 

વીતરાગમુદ્રા : માનસિક શાંતિ મળે

પૃથ્વી મુદ્રા : શારીરિક દુર્બળતા દુર થાય 

શંખમુદ્રા : થાઇરોઇડ ગ્રંથીના રોગ દુર થાય

પ્રાણમુદ્રા : પ્રાણ શક્તિનો વિકાસ થાય

નમસ્કારમુદ્રા : મન સ્થિર અને એકાગ્ર બને

જ્ઞાનમુદ્રા : બુધ્ધિ શક્તિમાં વધારો થાય

પીઠ પર સુઇને કરવાના આસનો 

સેતુબંધ સર્વાગાસન લાભ : ગરદન , પીઠ , કાંડા તથા હાથ મજબુત બને, શરીરના અવયવો વધુ શક્તિ સંપન્ન બને પવન 

મુક્તાસના લાભ : પાચન અવયવોની ક્ષતિ દુર થાય તથા તેમની કાર્યદક્ષતા વધે, કમર અને પીઠનો દુઃખાવો દૂર થાય . 

શવાસન લાભ : શારીરિક તથા માનસિક થાક દૂર થાય, ઉચ્ચ રક્ત દબાણ , દયની બિમારીઓ અનિદ્રા , માનસિક તણાવ જેવા રોગોમાં રાહત મળે .


Mudra, Yogas and its benefits

પેટ પર સુઇને કરવાના આસનો 

ભુજંગાસન લાભ : પેટના અવયવોને માલીશ મળે અને એ સ્વસ્થ રહે, બહેનોને માસિક દરમ્યાન થતા દુઃખાવામાં રાહત મળે તથા માસિકની અનિયમિતતા દૂર થાય, ગરદાનના સ્નાયુઓ મજબુત બને . 

શલભાસન લાભ : પેટની તકલીફ , કબજીયાત અને ગેસ દૂર થાય, વધારાની ચરબી દૂર થાય અને તેની ચેતાઓ કાર્યક્ષમ બને, હરસ દૂર થાય 

મકરાસન લાભ : આંતરડા સક્રિય બને છે જેના કારણે ગેસ તથા મળાવરોધ દૂર થાય, માનસિક તણાવ અને અનિંદ્રા દૂર થાય . કે ચરબી ઘટે .

બેસીને કરવાના આસનો 

ભદ્રાસન લાભ : ગભશિયની અને શુક્રગ્રંથીઓની નિર્બળતા દૂર થાય, સ્ત્રીઓમાં રજ : પિંડની જડતા અને અનિયમિત મહતુસ્ત્રાવની તકલીફ દૂર થાય , 

શશાંકાસના લાભ : પેટના સ્નાયુ શક્તિસંપન્ન અને પેટના તમામ અવયવો વધુ કાર્યક્ષમ બને, મળાવરોધ , અજીર્ણ અને ઘુંટણનો દુઃખાવો દૂર થાય .

અર્ધઉષ્ટ્રાસના લાભ : છાતીનું પીંજરૂ વિકસે છે અને ફેફસાં વધુ કાર્યક્ષમ બને, કંઠસ્થ અને પ્રજનન ગ્રંથીઓ શક્તિ સંપન્ન બને 

વક્રાસન લાભ : ખભા અને ઘૂંટણના સાંધા નરમ બને, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે, વધારાની ચરબી ઘટે .


Mudra, Yogas and its benefits


ઊભા રહીને કરવાના આસનો 

તાડાસન લામ : કિશોરાવસ્થામાં ઊંચાઇ વધારવામાં ઉપયોગી બને, ફેફસાંની કાર્યશક્તિ વધે અને છાતીનો વિકાસ થાય

વૃક્ષાસની લાભ : પગનો દુઃખાવો , સાંધાનો દુઃખાવો વગેરે દૂર ચાચે, સમતોલન અને સ્થિરતા ફેળવાય . 

પાદહસ્તાસન લાભ : પેટ , પેટું , સાચળ અને પિડીના સ્નાયુ તથા અસ્થિબંધ મજબુત બને, કમર પાતળી અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને 

અર્ધચક્રાસન લાભ : હાથ , શરીર અને પીઠ મજબુત બને, પેટ પેઢુના તમામ અવયવોની કાર્યશક્તિ વધે . 

ત્રિકોણાસન લાભ : ગરદન , પીઠ , નિતંબ અને પગના સ્નાયુઓ મજબુત બને, પેટના સ્નાયુઓ મજબુત બનવાની પેટની તકલીફો દૂર થાય .

સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત


Previous Post Next Post