પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી (Service Book) અપડેટ અને સ્કેન કરવા બાબત

ક્રમાંક : - પ્રાશિન / નિતી / SAS / 2022-23 / A • 9 
પામિક શિક્ષણ નિયામકની કચેરી , 
બ્લોક -૧૨ / ૧ , ડો . જીવરાજ મહેતા ભવન,
ગુ .૨ા ગાંધીનગ૨ 
તારીખ : - 09/01/2023

પ્રતિ , 
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ 
શાસનાધિકારીશ્રી , તમામ 

વિષય : - પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત 
સંદર્ભ : - ક્રમાંક : - પ્રાશિન / નિતી / SAS / 2022-23 / 4804-57 ના તા . 03/06/2022 

    ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , રાજયની તમામ સરકારી પ્રાર્થમક શાળાઓનાં પ્રાર્થામક શિક્ષકોની સેવાકીય બાબતોની કામગી૨ી ઓનલાઇન ક૨વામાં આવેલ છે . 
એસ.એ.એસ પોર્ટલ અંગે સંદર્ભદર્શિત પત્રથી આપના જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિનાં શિક્ષકોનાં જી.પી.એફ હિસાબો અને સેવાપોથી અંગેની માહિતી અપડેટ કરવા જણાવેલ છે . તેમજ સંદર્ભર્શિત પત્રથી પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીઓ અપડેટ કરી કેન કરવા અંગેની સુચના આપવામાં આવેલ . જેના અનુસંધાને આપના હસ્તકની પ્રાથમિક શાળાઓની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા અંગે થયેલ કાર્યવાહીની વિગતો નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ । અત્રેની કચેરીને તા . 23/01/2023 સુધીમાં મોકલી આપવા જણાવવમાં આવે છે . સદ૨ વિગતો ccc.dpe.guja@gmail.com ૫૨ મોકલી આપશો અને સ્કેન કરેલ સેવાપોથીની તાલુકાવાર CD બનાવી તાલુકાકક્ષાએ વ્યસ્થિત રીતે રાખવાની રહેશે . જિલ્લા / નગરનું નામ : પે - સેન્ટરની શાળાની સંખ્યા સંખ્યા શિક્ષકોની સંખ્યા અપડેટ કરી રસ્કેન કરેલ સેવાપોથીની સંખ્યા બાકી સેવાપોથીની સંખ્યા પડશે . 

( ડો . એમ.આઇ.જોષી )
નિયામક પ્રાથમિક શિક્ષણ ગુ ૨ા , ગાંધીનગર

Previous Post Next Post

TEACHERS