બાલ વાટિકા મૂલ્યાંકન પત્રક 2024 અને ગાઈડલાઈન | Bal Vatika Result Sheet pdf or Excel

બાલ વાટિકા મૂલ્યાંકન પત્રક 2024 અને ગાઈડલાઈન | Bal Vatika Result Sheet pdf or Excel

Bal Vatika Result Sheet pdf or Excel

શું બાલ વાટિકા માં બાળકોનું મૂલ્યાંકન કરવાનું છે ? જો હા તો કેવી રીતે ?

બાલ વાટિકા માં બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ સમજ માટે અહીં જીવન શિક્ષણનું મોડ્યુલ મૂકું છું. જે આખું મોડ્યુલ બાલ વાટિકા માટે જ છે. તેમાં મૂલ્યાંકન અંગે સંપૂર્ણ સમજ આપેલ છે. મૂલ્યાંકન માટે એક એક્સેલ ફાઈલ પણ અહીં મુકું છું જેમાં તમે બાળકનું મૂલ્યાંકન કરી શકશો.

✅  શું બાલ વાટિકા માં બાળકોનું મૂલ્યાંકન કરવાનું છે ? જો હા તો કેવી રીતે ?

મહત્ત્વપૂર્ણ લિંક્સ

👉 બાલ વાટિકા મૂલ્યાંકન સમજ માટે મોડ્યુલ,, ડાઉનલોડ કરો

👉 બાલ વાટિકા મૂલ્યાંકન માટે Excel ફાઈલ,, ડાઉનલોડ કરો

બાલ વાટિકા મૂલ્યાંકન પત્રક 2024 અને ગાઈડલાઈન | Bal Vatika Result Sheet pdf or Excel